૧૩. આઠમું વ્રત ( ત્રીજું ગુણવ્રત )
( નિરર્થક આત્મ હિંસાથી છુટવાનું વ્રત )

આઠમું વ્રત
અણત્થાદંડનું વેરમણં
ચઊવ્વિહે
અણત્થાદંડે
પન્નતે
તં જહા
અવજ્ઝણાચરિયં
પમયાચરિયં
હિંસપ્પયાણં
પાવકમ્મોવએસ
એવા આઠમા અણત્થા દંડ સેવવાના પચ્ચ્ક્ખાણ જાવજ્જીવાએ દુવિહિં, તિવિહેણં, ન કરેમી, ન કારવેમી, મણસા, વયસા, કાયસા
એવા આઠમા અણત્થા દંડ વેરમણં વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા ન સમાયરિવ્વા તં જ્હા તે આલોઉં
કંદપ્પે
કુક્કુઈએ
મોહરિએ
સંજુતાહિ ગરણે
ઉવભોગ  પરિભોગ
અઈરત્તે
તસ્સ  મિચ્છમિ દુક્કડમ

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા