૮. ત્રીજું અણુવ્રત

ત્રીજું અણુવ્રત
થૂલાઓ
અદિન્નાદાણાઓ
વેરમણં
ખાતર ખણી
ગાંઠડી  છોડી
તાળું પર કુંચીએ કરી
પડી વસ્તુ ધણીયાની જાણી
ઈત્યાદિ
મોટકું અદતાદાન લેવાનાં પચ્ચક્ખાણ
સગાં સંબંધી તથા વ્યાપાર સંબંધી , નિભરમી વસ્તુ ઉપરાંત
અદત્તદાન લેવાનાં પચ્ચક્ખાણ
જાવજ્જીવાએ
દુવિહં
તિવિહેણં
ન કરેમિ
ન કારવે મિ
મણસા
વયસા
કાયસા
એવા ત્રીજા થુલ
અદત્તાદાન
વેરમણં વ્રતના
પંચ
અઈયારા
જાણિયવ્વા
ન સમાયરિયવ્વા
તં જહા
તે આલોઉં
તેન્નાહડે
તક્કરપ્પઓગે
વિરૂધ્ધરજ્જાઈક્કમ્મે
કુડતોલે
કુડમાણે
તપ્પડિરુવગવવહારે
તસ્સ મિચ્છામિ દુક્કડં

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા