૪. જ્ઞાન અને તેના અતિચારનો પાઠ

દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું

આગમે
તિવિહે
પન્નતે
તં જહા
સુત્તાગમે
અત્થાગમે
તદુભયાગમે
જંવાઈધ્ધં
વચ્ચામેલઅં
હીણંફખરં
અચ્ચક્ખરં
પયહીણં
વિણયહીણં
જોગહીણં
ઘોસહીણં
સુઠ્ઠુહિનનં
દુઠ્ઠુપડિચ્છિયં
અકાલે કઓસજ્ઝાઓ
કાલે ન કઓ સજ્ઝાઓ
અસજ્ઝાઇએ સજ્ઝાયં
સજ્ઝાઇએ ન સજ્ઝાયં

એમ ભણતાં ગણતાં, ચિંતવતાં ચૌદે પ્રકારે કોઈ પાપદોષ લાગ્યા હોય તો અરિહંત, અનંતા સિધ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા