૧૯. અઢાર પાપ સ્થાનક

પ્રાણાતિપાત
મ્રુષાવાદ
અદત્તાદાન
મૈથુન
પરિગ્રહ
ક્રોધ
માન
માયા
લોભ
રાગ
દ્ધેષ
કલહ
અભ્યાખ્યાન
પૈશુન્ય
પર પરિવાદ
રઈ અરઈ
માયામોસો
મિચ્છાંદસણસલ્લ
તસ્સ મિચ્છામિ દુક્કડમ
આ અઢાર પાપસ્થાનક મારા જીવે સેવ્યાં હોય, સેવરાવ્યા હોય,
સેવતા પ્રત્યે અનુમોધ્યાં હોય તે અનંતા સિધ્ધ કેવળી સાક્ષી એ
મિચ્છામિ દુક્કડમ

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા