૧૬. અગિયારમું પોષધવ્રત

અગિયારમું પરિપૂર્ણ પોષધવ્રત
અસણં પાણં ખાઈમં સાઈમંના પચ્ચકખાણ
અબંભંના પચ્ચક્ખાણ
મણિસુવણ્ણના પચ્ચક્ખાણ
માલાવન્નગ વિલેવણના પચ્ચખાણ
સત્થ મુસલાદિક સાવજ્જ જોગના પચ્ચક્ખાણ
જાવ અહોરંત્ત પજ્જુવાસામિ
દુવિહં, તિવિહેણં, નકરેમિ, નકારવેમિ, મણસા, વયસા, કાયસા, એવી મારી સદહણા પ્રરૂપણાએ કરી પોષાનો અવસર આવે, અને પોષો કરીએ, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો, એવા અગિયારમા પરિપૂર્ણ પોષધ વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં
અપડિલેહિયં દુપડિલેહિયં સિજ્જાસંથારએ
અપમજ્જિયં દુપમજ્જિયંસિજ્જાસંથારએ
અપડિલેહિયં દુપડલેહિયં ઉચ્ચારપાસવણ ભૂમિ
અપમજ્જિયં દુપમજ્જિયં ઉચ્ચારપાસવણ ભૂમિ
પોસહસ્સ સમ્મં અણાણુપાલણયા
તસ્સ મિચ્છામિ દુક્કડમ

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા