૧૦. પાંચમુ અણુવ્રત

પાંચમું અણુવ્રત
થૂંલાઓ પરિગ્ગહાઓ
વેરમણં
ખેત્ત
વત્થનું
યથા પરિણામ
હિરણ્ણં
સુવણણનું
યથાપરિમાણ
ધન
ધાનનું
યથાપરિમાણ
દુપદ
ચૌપદનું
યથાપરિમાણ
કુવિંયનું
યથાપરિમાણ
એ યથાપરિમાણ કીધું છે
તે ઉપરાંત, પોતાનો પરિગ્રહ કરી રાખવાના પચ્ચક્ખાણ
જાવજ્જીવાએ
એગવિહં
તિવિહેણં
ન કરેમિ
ન કારવે મિ
મણસા
વયસા
કાયસા
એવા પાંચંમાં થૂલ
પરિગ્ગહ પરિમાણ
વેરમણ વ્રતના
પંચ અઈયારા
જાણિયવ્વા
ન સમાયરિયવ્વા
તંજ્હા
તે આલોઉં
ખેતવત્થુપ્પમાણાઈક્કમે
હિરણ્ણસુવણ્ણપ્પમાણાઈક્કમે
ધનધાનપ્પમાણાઈક્કમે
દુપદચઉપ્પદપ્પમાણાઈક્કમે
કુવિયપમાણાઈક્કમે
તસ્સ મિચ્છામિદુક્કડં
<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા