પાઠ ૧૩ -  આઠમુ વ્રત (ત્રીજું ગુણવ્રત)

આઠમું વ્રત - આઠમું વ્રત 
અણત્થાદંડનું વેરમણં – વિના પ્રયોજને આત્મા દંડાય છે. તેથી નિવર્તુ છું.
ચઉવ્વિહે - ચાર પ્રકારે
અણત્થાદંડે - અર્થ વિના દડાય
પન્નતે - કહ્યા છે
તં જહા - તે આ પ્રમાણે
અવજ્ઝણાચરિયં - માઠું ધ્યાન (આંતર્ધ્યાન) અથવા રૌદ્ર ધ્યાન ધરવાથી
પમયાચરિયં - પ્રમાદ કરવાથી
હિંસપ્પયાણં - હિંસા થાય તેવાં શસ્ત્રો રાખવાથી
પાવકમ્મોવએસ - પાપ કર્મોનો ઉપદેશ આપવાથી
એવા આઠમા અણત્થા દંડ સેવ્વાના પચ્ચ્ક્ખાણ જાવજ્જીવાએ દુવિહં, તિવિહેણં, ન કરેમી, ન કારવેમી, મણસા, વયસા, કાયસા
કંદપ્પે - વિષય વિકાર વધે તેવાં વચન બોલવાં
કુક્કુઈએ - કુચેષ્ટા કરવી
મોહરિએ - જેમતેમ નિરર્થક બોલવું
સંજુતાહિ ગરણે - હિંસાકારી હથીયાર ભેગાં કર્યા હોય
ઉવભોગ પરિભોગ - ઉપભોગ પરિભોગની વસ્તુઓમાં
અઈરત્તે – અતિ આસક્ત ભાવ રાખ્યા હોય

તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂ પાપ મિથ્યા થાઓ

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા