Karemi Bhante
(The procedure to adopt the vow of Samayik)

(સામાયિક આદરવાની વિધીનો)
કરેમિ ભંતે પ્રતિજ્ઞા સૂત્ર

Ďravya thaki
– Constituent matter

દ્ર્વ્ય થકી
- વસ્તુ એ જે

Saavajja jog
– the sinful activities

સાવજ્જ જોગ
- પાપ તેના યોગને
 
Sevavaanaa pachhkhaań
– I abandon

સેવવાના પચ્ચકખાણ
- કરવાની બંધી કરું છું
 
Ksheťra thaki
– the limit for space (area)

ક્ષેત્ર થકી
- ક્ષેત્રથી
 

Aakhaa Lok pramaańe
– being the entire universe

આખા લોક પ્રમાણે
- સર્વ ચૌદ રાજલોક પ્રમાણે

Kaaĺ thaki
– the time limit

કાળ થકી
- સમયથી
Be ghadi sudhi
– being two Ghadis (48 minutes)

બે ઘડી સુધી
- બે ઘડી (૪૮ મિનીટ) સુધી
 

Te upraanť na paarun tyaan sudhi
– and above that till I do not complete it

તે ઉપરાંત ન પારું ત્યાં સુધી
- તે ઉપરાંત પૂરું ન કરું ત્યાં સૂધી

 
Bhaav thaki
– with my pure (pious) attitude

ભાવ થકી
- મારા શુદ્ધ ભાવથી
 
Chha kotiye
– by six limitations

છ કોટીએ
- છ ભાંગાએ
 

Upyog sahiť
– attentively and vigilantly

ઉપયોગ સહિત
- ધ્યાન અને યાદ રાખીને

 

Pachchkhaań
– the vow  (to abandon)

પચ્ચકખાણ
- બંધી

 
Karemi Bhanťe
– I perform, Oh Respected Lords

કરેમિ ભંતે
- કરૂં છું હે પૂજ્ય
Saamaaiyam
– The Samayik (the state of equipoi-se)

સામાઈયં
- સમતારૂપ સામાયિક
 

Saavajjam Jogam
– all sinful acts

સાવજ્જં જોગં
- પાપકારી યોગ (પ્રવ્રુત્તિ) ને

 
Pachchakhaami
– I vow to abandon

પચ્ચકખામિ
- ત્યજું નિષેધું છું બંધ કરું છું
 
Jaav Niyamam
– till my vow lasts

જાવ નિયમં
- જ્યાં સુધી આ નિયમને
 

Pajjuvaasaami
– I worship you (Oh ! Lords)

પજ્જુવાસામિ
- એવું, પાલન કરું ભક્તિ કરું ત્યાં સુધી

 
Ďuviham Ťiviheńam
– by two acts and three mean

દુવિહં તિવિહેણં
- બે કરણ અને ત્રણ યોગથી
 
Na Karemi
– I will not do

ન કરેમિ
- હું કરું નહિ

Na kaarvemi
– I will not get it done

 ન કારવેમિ
- બીજા પાસે કરાવું નહિ

Mańasaa, vayasaa, kaayasaa
– by mind, speech and body

મણસા વયસા કાયસા
- મનથી વચનથી કાયાથી
Ťassa
– from these  (sins)

તસ્સ
- તેને પાપ વ્યાપારને

Bhanťe
– Oh Reverend Lords

ભંતે
- હે પૂજ્ય હે ભગવાન

 
Padikkaamaami
– I refrain

પડિક્કમામિ
- પ્રતિક્રમવું છું નિવર્તુ છું

 
Ninďaami
– I censure  (the sins)

નિંદામિ
- નિંદા કરું છું

Garihaami
– even more so, in the presence of my guru

ગરિહામિ
- ગુરુસાક્ષિથી ગહાં કરું છું ધિક્કારું છું વિશેષ નિંદા કરું છું

Appaańam
– My soul

અપ્પાણં
- મારા આત્માને
Vosiraami
– I vow to keep away from

વોસિરામિ
- (પાપ વ્યાપારથી) વોસરાવું છું દૂર રાખું છું અલગ કરું છું ત્યાગું છું
 

I abandon the constituent matter (mind, body, speech) of the sinful activities, the area being the entire Universe, the time limit being forty eight minutes and above that till I do not complete (ritually) the vow, with my pious attitude, by six limitations, attentively and vigilantly, Oh! Respected Lords, I perform the vow of Samayik.
Oh! Reverend Lords, I vow to abandon all sinful activities by two acts  (I will not do, I will not get it done) and three means (mind, speech and body) till my vow lasts.
Oh! Reverend Lords, I refrain from sins, I censure my sins and even more more so in the presence of my Guru, and I vow to keep my soul away from the sins.



index        અનુક્રમણિકા