Logassa
Or Jin Prayer

લોગસ્સ
અથવા ચઉવીસંથાનો પાઠ

Logassa
– in the entire universe

લોગસ્સ
- (ચૌદ રાજ પ્રમાણે સંપૂર્ણ) લોક્ના

Ujjoygare
– causing luminescence  (illumination)

ઉજ્જોયગરે
- (કેવળ જ્ઞાન રૂપી પ્રદીપથી) ઉદ્યોત કરનાર પ્રકાશ કરનાર

Dhamma Ťiththayare
– founders of four (uplifting) tirthas

ધમ્મ તિથ્થયરે
- જેનાથી તરાય છે એવા ધર્મતીર્થના સ્થાપનાર

Jińe
– conquerors of love and hatred

જિણે
- રાગદ્વેષ જિતનારા એવા જીનેશ્વરોને
Arihanťe
– Lord Arihantas (destroyers of karma foes)

અરિહંતે
- (કર્મરૂપ શત્રુને હણનારા)  અરિહંતોની

Kiťťaissam
– chant, appreciate and praise

કિત્તઈસ્સં
- કીર્તન, સ્તુતી, પ્રશંસા કરું છું

Chauvisampi
– the twenty four (tirthankars) and all other

ચઉવીસંપિ
- ચોવીસ તિર્થંકરો તથા તે સિવાયના બીજા પણ
Kevali
– omniscient Lords (i.e. Kevalis)

કેવલી
- કેવળ જ્ઞાનીઓને

Usabh
– (I bow to) Rushabhďev Swaami

ઉસભ
- શ્રીઋષભદેવ સ્વામીને
Majiyam
– Ajiťnath Swaami

મજિયં
- અજીતનાથ સ્વામીને

Cha
– and


- અને


Vanďe
– I bow down to

વંદે
- વંદન કરું છું

Sambhav
– Sambhavnath Swaami

સંભવ
- સંભવનાથ સ્વામીને

Mabhinanďańam
– Abhinandan Swaami

મભિનંદણં
- અભિનંદન સ્વામીને

Cha
– and


- અને

Sumaiyam
– Sumaťinaath Swaami

સુમઈં
- સુમતિનાથ સ્વામીને


Cha
– and


- અને

Paumppaham
– Padmaprabhu Swaami

પઉમપ્પહં
- પજ્ઞપ્રભુ સ્વામીને

Supaasam
– Supaarshvanaath Swaami

સુપાસં
- સુપાર્શ્વનાથ સ્વામીને

Jińam
– conquerors of attachment and hatred

જિણં
- જિનને

Cha
– and


- અને


Chanďappaham
– Chandraprabhu Swaami

ચંદપ્પહં
- ચંદ્રપ્રભુ સ્વામીને

Vanďe
– I bow down to

વંદે
- વંદન કરું છું

Suvihim
– Suvidhinaath Swaami

સુવિહિં
- સુવિધિનાથ સ્વામીને

Cha
– or (whose other name is)


- અથવા (જેનું બીજું નામ)

Puffaďanťam
– Pushpadanta Swaami

પુફ્ફ્દંતં
- પુષ્પદંત સ્વામી છે તેમને


Seeal
– Sheetalnaath Swaami

સીઅલ
- શીતળનાથ સ્વામી

Sijjansa
– Shreyansnaath Swaami

સિજ્જંસ
- શ્રેયાંસનાથ સ્વામી

Vasupujjam
– Vasupujya Swaami

વાસુપૂજ્જં
- વાસુપૂજ્ય સ્વામીને

Cha
– and


- અને

Vimal
– Vimalnaath Swaami

વિમલ
- વિમળનાથ સ્વામી


Mańamťam
– Anantnaath Swaami

મણંતં
- અનંતનાથ સ્વામીને

Cha
– and


- અને

Jińam
– Jinas (conquerors of love & hate)

જિણં
- જિનને

Dhammam
– dharmanaath Swaami

ધમ્મં
- ધર્મનાથ સ્વામીને

Santi
– Shantinaath Swaami

સંતિ
- શાંતિનાથ સ્વામીને


Cha
– and


- અને

Vanďaami
– I salute

વંદામિ
- વંદન કરું છું

Kunthum
– Kunthunaath Swaami

કુંથૂ
- કુંથુનાથ સ્વામીને

Aram
– Arnaath Swaami

અરં
- અરનાથ સ્વામીને

Cha
– and


- અને


Mallim
– Mallinaath Swaami

મલ્લિં
- મલ્લિનાથ સ્વામીને

Vanďe
– I bow down to

વંદે
- વંદન કરું છું

Munisuvvayam
– Munisuvrat Swaami

મુનિસુવ્વયં
- મુનિસુવ્રત સ્વામીને

Nami
– Naminaath Swaami

નમિ
- નમિનાથ સ્વામીને

Jińam
– Jinas

જિણં
- જિનને


Cha
– and


- અને

Vanďaami
– I bow down to

વંદામિ
- વંદન કરું છું

Riththanemi
– Arishtanemi (Neminaath Swaami)

રિઠ્ઠનેમિ
- અરિષ્ટનેમિ (નેમિનાથ સ્વામી) ને

Paasam
– Parshavnaath Swaami

પાસં
- પાર્શ્વનાથ સ્વામીને

Ťaha
– and also to

તહ
- તથા તેમજ


Vaďdhamaańam
– Vardhamaan (Mahavir Swaami)

વદ્ધમાણં
- વર્ધમાન (મહાવીર સ્વામી) ને

Cha
– and


- અને

Evam
– in this way

એવં
- એ પ્રમાણે
Mae
– by me

મએ
- મારાથી


Abhithuaa
– the praised

અભિથુઆ
- સ્તુતિ કરાયેલા


Vihuya
– those who have averted (removed)

વિહુય
- ટાળ્યા છે

Ray Malaa
– the karma dust and karma dirt

રય-મલા
- (કર્મરૂપ) રજ (કર્મરૂપ) મેલ

Pahiń
– (who have) subdued, destroyed

પહીણ
- ક્ષીણ કર્યા છે, ખપાવ્યા છે
Jara Marańaa
– the old age (and) death

જર મરણા
- જરા વ્રુદ્ધાવસ્થા (અને) મ્રુત્યુ

Chauvisam
– the twenty four

ચઉવીસં
- ચોવીસ

Pi
– and others

પિ
- અને અન્ય


Jinwaraa
– Omniscient Jinas

જિનવરા
- જિનેશ્વરો

Ťiththayaraa
– Ťirthankars

તિથ્થયરા
- તિર્થંકરો

Me
– with me

મે
- મારા ઉપર

Pasiyanťu
– be pleased

પસીયંતુ
- પ્રસન્ન થાઓ

Kiťťiya
– (I have) praised you (by speech)

કિત્તિય
- વચને કરી, કીર્તી કરી

Vanďiya
– bowed down (to you, physically)

વંદિય
- કાયાએ કરી વંદના કરી

Mahiyaa
– worshipped (you mentally)

મહિયા
- મને કરી પૂજા કરી
Je
– who

જે
- જે


Ae
– are in


- આ

Logassa
– the Universe

લોગસ્સ
- લોકના


Uťťamaa
– the Best

ઉત્તમા
- ઉત્તમ, પ્રધાન

Siďdhaa
– Liberated Souls

સિદ્ધા
- સિદ્ધ થયેલ છે તે (સિદ્ધ ભગવંત)

Aarugga
– health (free from karma diseases)

આરુગ્ગ
- આરોગ્ય (કર્મ રુપી રોગ રહિત)
Bohi Laabham
– (may bestow upon me) the benefit of true faith

બોહિ લાભં
- સમક્તિ બોધનો લાભ

Samaahi Vara
– and deep meditation

સમાહિ વર
- પ્રધાન સમાધિ

Muťťamam
– the Supreme position (of siddhas)

મુત્તમં
- ઉત્તમ શ્રેષ્ઠ સર્વોત્તમ (પદ)

Ďiťum
– may they give me

દિંતુ
- (મને) આપો

Chanďesu
– more than moon

ચંદેસુ
- ચંદ્ધથી પણ
Nimmalayaraa
– you are purer

નિમ્મલયરા
- વધારે નિર્મળ (છો)

Aaichchesu
– than the sun

આઈચ્ચેસુ
- સૂર્યથી પણ

Ahiyam
– more

અહિયં
- અધિક

Payaasayraa
– illuminating

પયાસયરા
- પ્રકાશ કરનાર

Saagarvar
– like great ocean

સાગરવર
- મોટા સમુદ્રની સમાન
Gambhiraa
– you are calm

ગભીંરા
- ગભીંર છો

Siďdhaa
– Oh Lord Siddhas

સિદ્ધા
- એવા એ સિદ્ધ ભગવંત

Siďdhim
– Liberation (Emancipation)

સિદ્ધિ
- સિદ્ધિ, મોક્ષ પરમપદ


Mam
– upon me

મમ
- મને

Ďisanťu
– be conferred

દિસંતુ
- બતાવો, આપો

I chant, appreciate and praise Lord Arihantas, who are destroyers of Karma foes, conquerors of love and hatred, founders of the four (uplifting) Tirthas and who cause luminescence in the entire universe.
I salute and bow down to the Twenty four Tirthankars and all other Omniscient Lords (Kevalis).
I bow down to Rushabhdev Swami, Ajitnath Swami, Sambhavnath Swami, Abhinandan Swami, Sumatinath Swami, Suparshvanath Swami, Chandraprabhu Swami, Suvidhinath Swami, Shitalnath Swami, Shreyansnath Swami, Vasupujya Swami, Vimalnath Swami, Anantnath Swami, Dahrmanath Swami, Shantinath Swami, Kunthunath Swami, Arnath Swami, Mallinath Swami, Munisuvrat Swami, Naminath Swami, Nemnath Swami, Parshavnath Swami, Vardhman Swami (Mahavir Swami).
Such twenty four Tirthankars and the omniscient Jinas, who have removed the karma dust and dirt, who have destroyed and ended the cycle of aging and death, be pleased with me.
Oh, Lord Siddhas! You who are the best in Universe, you who are free from Karma diseases, I have praised you (verbally), bowed down to you (physically) and worshipped you (mentally), hence do bestow upon me the benefit of  true faith and deep Meditation, and may you give me the supreme position of Siddhas.
Oh, Lord Siddhas! You are purer than the Moon, brighter than the Sun, calm like great ocean, do confer upon me the Blessed Emancipation (Liberation).



index        અનુક્રમણિકા