પાઠ ૧    -  ઇચ્છામિણં ભન્તે !

ઇચ્છામિણં - ઇચ્છું છું
ભન્તે ! - હે ભગવાન
તુબ્ભેહિં – આપની
અબ્ભણુણ્ણાએ – આજ્ઞા
સમાણે – થવાથી
દેવસિયં - દિવસ સંબંધી
પડિક્કમણં - પાપને નિવારણ કરવાને
ઠાએમિ - એક સ્થાને બેસું છું
દેવસિય - દિવસ સંબંધી
જ્ઞાન - જ્ઞાન 
દર્શન – દર્શન
ચારિત્તાચરિતે - આવતાં કર્મને રોકવાં તે
તપ - પૂર્વ કર્મ ખપાવવાં તે 
અઇયાર - લીધેલા વ્રતમાં દોષ લાગ્યો હોય તે
ચિંતવનાર્થ - વિચારવાને અર્થે
કરેમિ - કરું છું
કાઉસ્સગ્ગં - કાયાને સ્થિર રાખવી તે
પછી "કરેમિ ભંતે થી અપ્પાણં વોસિરામી બોલવું.
અહીં બીજા આવશ્યકની આજ્ઞા લેવી  

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા