સામાયિકમાં ટાળવાના બત્રીસ દોષ

૧૦ મનના દોષ

૧. અવિવેક
૨. યશની ઈચ્છા
૩. લાભની ઈચ્છા
૪. ગર્વ
૫. ભય
૬. નિયાણું (નિદાન, ફલ વાંચ્છા)
૭. ફળનો સંશય
૮. રોષ અથવા કષાય
૯. અવિનય
૧૦. ભક્તિ ચૂકવી (અબહુમાન દોષ)

૧૦ વચનના દોષ

૧. કુવચન
૨. ધ્રાસકો પડે તેવી ભાષા બોલવી
૩. સ્વચ્છંદ દોષ
૪. અર્થનો અનર્થ થાય તેવું ટૂંકુ વચન બોલવું.
૫. ક્લેશ થાય તેવું વચન બોલવું
૬. વિકથા-નિંદા કરે
૭. હાસ્ય મશ્કરી કરે
૮. અશુધ્ધ બોલે
૯. નિરપેક્ક્ષ દોષ
૧૦. ગરબડ ગોટા વળે તેવું સ્પષ્ટ ઉચ્ચાર વિનાનું બોલવું.

૧૨ કાયાના દોષ

૧. પગ ઉપર પગ ચડાવીને બેસવાથી
૨. ડગમગતા આસને બેસવાથી
૩. વારંવાર આવજા કરવાથી
૪. ઘરનું કામ કરવાથી
૫. અંગ ઉપાંગ મરડવાથી
૬. ઓઠિંગણે બેસવાથી
૭. આળસ મરડવાથી
૮. ટચાક ફોડવાથી
૯. શરીરનો મેલ ઉતારવાથી
૧૦. શરીર ખણવાથી
૧૧. શરીર ચાંપવાથી
૧૨. સામાયિકમાં ઉંઘવાથી

૨૪ તીર્થંકર

૧. શ્રી ઋષભદેવ સ્વામી
૨. શ્રી અજીતનાથ સ્વામી
૩. શ્રી સંભવનાથ સ્વામી
૪. શ્રી અભિનંદન સ્વામી
૫. શ્રી સુમતિનાથ સ્વામી
૬. શ્રી પજ્ઞપ્રભુ સ્વામી
૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી
૮. શ્રી ચંદ્રપ્રભુ સ્વામી
૯. શ્રી સુવિધિનાથ સ્વામી
૧૦. શ્રી શીતલનાથ સ્વામી
૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી
૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી
૧૩. શ્રી વિમલનાથ સ્વામી
૧૪. શ્રી અનંતનાથ સ્વામી
૧૫. શ્રી ધર્મનાથ સ્વામી
૧૬. શ્રી શાંતિનાથ સ્વામી
૧૭. શ્રી કુંથુનાથ સ્વામી
૧૮. શ્રી અરનાથ સ્વામી
૧૯. શ્રી મલ્લિનાથ સ્વામી
૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી
૨૧. શ્રી નમિનાથ સ્વામી
૨૨. શ્રી નેમનાથ સ્વામી
૨૩. શ્રી પાર્શ્વનાથ સ્વામી
૨૪. શ્રી મહાવીર સ્વામી